WWEના દિગ્ગજ રેસલરે ભારતની જર્સી પહેરી મારી એન્ટ્રી, વર્લ્ડ કપ માટે કરી રહ્યો છે સપોર્ટ
WWE News : વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. દુનિયાભરમાં ભારતીય ટીમના કરોડો ચાહકો છે. ડ્રુ મેકઇન્ટાયરે વર્ષ 2001માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. નાનપણથી જ તે મોટો થઈને રેસલર બનવા માંગતો હતો. તેના માતા-પિતા પણ આ માટે તૈયાર હતા. પરંતુ તેની શરત હતી કે ડ્રુએ પહેલા તેનો અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ.
ડ્રુ મેકઇન્ટાયરે વર્ષ 2001માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. નાનપણથી જ તે મોટો થઈને રેસલર બનવા માંગતો હતો. તેના માતા-પિતા પણ આ માટે તૈયાર હતા. પરંતુ તેની શરત હતી કે ડ્રુએ પહેલા તેનો અભ્યાસ પૂર્ણ કરવો જોઈએ.
5 / 5
ડ્રૂ 2007માં પ્રથમ વખત WWEમાં દેખાયો હતો. ડ્રૂ WWEમાં વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. તેણે WWEના સૌથી ફેવરિટ સુપરસ્ટાર રોમન રેઇન્સને પણ હરાવ્યો છે.