The Undertaker Net Worth : ડેડમેનના નામથી પ્રખ્યાત છે ધ અંડરટેકર, જાણો તેની નેટવર્થ
The Undertaker Net Worth: જોન સીનાની જેમ ધ અંડરટેકર પણ કરોડો ફેન્સ ધરાવે છે. પ્રોફેશનલ રેસલર ધ અંડરટેકર વર્ષ 2020માં આધિકારિક રીતે નિવૃત થયો હતો. ડેડમેન તરીકે જાણીતા ધ અંડરટેકરનું સાચુ નામ શું છે તે ઘણા ઓછા લોકો જાણે છે.