FIFA World Cup : ‘ગોલ્ડન બૂટ’ની રેસ રસપ્રદ બની, જાણો કોણ છે આ વખતે દાવેદાર ?

|

Dec 11, 2022 | 9:28 AM

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup )માં ગોલ્ડન બૂટ એવોર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કર્યા હોય.

1 / 5
ફિફા વર્લ્ડ કપનો મહાકુંભ સેમિફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગયો છે અને તેની સાથે ગોલ્ડન બૂટની રેસ પણ રસપ્રદ બની ગઈ છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ એવોર્ડ આપવામાં આવે છે. ઈંગ્લેન્ડના હેરી કેને વર્ષ 2018માં આયોજિત વર્લ્ડ કપમાં આ એવોર્ડ જીત્યો હતો અને આ વખતે ઘણા દાવેદારો તેની રાહ જોઈ રહ્યા હતા.

2 / 5
ફાન્સના યુવા સ્ટાર કાયલિન એમબાપ્પે હાલમાં ગોલ્ડન બુટની રેસમાં સૌથી આગળ છે. તેમણે 5 મેચમાં 5 ગોલ કર્યા છે. તે એક વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ઈંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેનથી માત્ર એક ગોલ પાછળ છે. હેરીએ ગત્ત વર્લ્ડકપમાં 6 ગોલ કર્યા હતા અને ગોલ્ડન બુટ એવોર્ડ જીત્યો હતો.

3 / 5
આર્જિન્ટીના સ્ટાર લિયોનલ મેસી આ રેસમાં એમબાપ્પેથી માત્ર એક ગોલ પાછળ છે. તેમણે 5 મેચમાં 4 ગોલ કર્યા છે. જેમાંથી 2 પેનલ્ટીથી આવ્યા છે. આર્જેન્ટિનાની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે. જેનો મતલબ છે કે, મેસીની પાસે હજુ પણ તક છે આગળ નીકળવાની

4 / 5
કાયલિન એમબાપ્પને તેનો ફેન્ડ એલિયવિયર જિરુથી ટક્કર મળી રહી છે. તેમણે માત્ર 4 મેચ રમી છે જેમાંથી તેના નામ 4 ગોલ છે. તે હાલમાં આ રેસમાં યથાવત છે કારણ કે, ફાન્સ સેમીફાઈનલમાં પહોંચી ચૂક્યું છે.

5 / 5
 પોર્ટુગલનો સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ વર્ષે આ રેસમાં જોવા મળ્યો ન હતો, પરંતુ તેની ટીમનો ગુનકાલો રોમાસ ચોથા સ્થાને ચોક્કસપણે છે. તેણે ત્રણ મેચમાં ત્રણ ગોલ કર્યા છે. જો કે તે આ રેસમાંથી બહાર છે કારણ કે તેની ટીમ ક્વાર્ટર ફાઈનલ મેચ હાર્યા બાદ બહાર થઈ ગઈ છે.

Next Photo Gallery