20 વર્ષના ખેલાડીએ નીરજ ચોપરાનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જાણો કોણ છે શિવમ લોહાકરે

74મી ઈન્ટર સર્વિસ એથલેટ્કિસ ચેમ્પિયનશીપમાં 20 વર્ષના શિવમ લોહાકરે નીરજ ચોપરાનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. શિવમના આ શાનદાર પ્રદર્શન પર નીરજ ચોપરાએ પણ વખાણ કર્યા છે. તો ચાલો જાણીએ શિવમ લોહાકરે કોણ છે?

| Updated on: Sep 11, 2025 | 10:44 AM
1 / 6
ગોલ્ડન બોયના નામથી ફેમસ જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આખી દુનિયામાં પોતાનું નામ કમાયું છે.

2 / 6
એથલેટ્કિસમાં નીરજ ચોપરા ટ્રૈક એન્ડ ફીલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો પહેલો ખેલાડી પણ છે. જેવલિન થ્રોમાં તેના નામ પર અનેક રેકોર્ડ છે પરંતુ નીરજ ચોપરાના આ રેકોર્ડમાંથી એક રેકોર્ડ 20 વર્ષના શિવમ લોહાકારે 74મી ઈન્ટર સર્વિસેસ એથલેટ્કિસ ચેમ્પિયનશીપમાં તોડ્યો છે.

3 / 6
ઈન્ટર સર્વિસ એથલેટ્કિસ ચેમ્પિયનશીપમાં શિવમે શાનદાર પ્રદર્શન કરી સર્વિસેજ મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટમાં નીરજ ચોપરાનો 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

4 / 6
 આ ઈવેન્ટમાં શિવમે  84.31 મીટરનો ઐતિહાસિક થ્રો કર્યો હતો. શિવમ પહેલા આ રેકોર્ડ ગોલ્ડન બોય નીરજ ચોપરાના નામ હતો.

5 / 6
નીરજ ચોપરાએ વર્ષ 2018માં  83.80 મીટર થ્રો કર્યો હતો પરંતુ લોહાકરે જે ઈવેન્ટમાં  84.31 મીટરનો થ્રો કર્યો છે. તે નોન સર્ટિફાઈડ સ્ટેટનો છે.

6 / 6
આવી સ્થિતિમાં, તેનો રેકોર્ડ બ્રેકિંગ થ્રો વર્લ્ડ એથ્લેટિક્સ રેકોર્ડમાં સામેલ થશે નહીં, પરંતુ નીરજ ચોપરાએ આ શાનદાર થ્રો માટે શિવમ લોહાકરેની પ્રશંસા કરી.