Nicholas Pooran Love Story: નિકોલસ પુરનની પત્ની કોઈ મોડલથી ઓછી નથી, 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ લવસ્ટોરી શરુ થઈ

ડાબા હાથના બેટ્સમેન નિકોલસ પૂરન (Nicholas Pooran)ની લવ સ્ટોરી ખૂબ જ ફિલ્મી છે. પુરન અને મિગુએલ કેથરીન બાળપણથી એકબીજાને ઓળખતા હતા. બંનેએ સાથે સાથે સ્કૂલ અને કોલેજ કરી હતી. બંને વચ્ચે પહેલા મિત્રતા થઈ અને પછી આ મિત્રતા ક્યારે પ્રેમનું રૂપ લઈ ગઈ તેની ખબર જ ના પડી. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

| Edited By: | Updated on: Sep 20, 2023 | 3:31 PM
4 / 5
વર્ષ 2023 ની શરૂઆતમાં, પુરનની પત્ની કેથરીને તેમની પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ બંનેએ અલૈરા રાખ્યું. માતા બન્યા બાદ પણ પુરનની પત્નીએ તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું છે.

વર્ષ 2023 ની શરૂઆતમાં, પુરનની પત્ની કેથરીને તેમની પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ બંનેએ અલૈરા રાખ્યું. માતા બન્યા બાદ પણ પુરનની પત્નીએ તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું છે.

5 / 5
એક છોકરીની માતા બનવા છતાં મિગુએલ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. તે કોઈ હિરોઈનથી ઓછી દેખાતી નથી. તેને મુસાફરી કરવી ખૂબ જ ગમે છે. IPL દરમિયાન તે પોતાના પતિને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી જાય છે.

એક છોકરીની માતા બનવા છતાં મિગુએલ પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. તે કોઈ હિરોઈનથી ઓછી દેખાતી નથી. તેને મુસાફરી કરવી ખૂબ જ ગમે છે. IPL દરમિયાન તે પોતાના પતિને ચીયર કરવા સ્ટેડિયમ પહોંચી જાય છે.