Sports Movies: સ્પોર્ટસ પર બનેલી આ બોલિવૂડ ફિલ્મો તમારું દિલ જીતી લેશે, જાણો ક્યાં જોઈ શકશો આ ફિલ્મ

સ્પોર્ટ્સ પર બનેલી આ બોલિવૂડ ફિલ્મો અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મો છે. આ ફિલ્મોમાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતોને પણ મહત્વ આપવામાં આવ્યું છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કુસ્તી, હોકી, બોક્સિંગ જેવી રમતોને ધ્યાનમાં રાખીને ઘણી સારી ફિલ્મો બનાવી છે. તો ચાલો ભારતમાં રમતગમત પર બનેલી ફિલ્મો પર એક નજર કરીએ.

| Edited By: | Updated on: Jun 29, 2023 | 3:17 PM
4 / 5
આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટના શ્રેષ્ઠ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટોરી છે. રેલવેમાં ટિકિટ કલેક્ટરમાંથી મહેન્દ્ર સિંહ ધોની કેવી રીતે ભારતીય ટીમનો કેપ્ટન બન્યો, ફિલ્મનો ટોણો આની આસપાસ વણાયેલો છે. ફિલ્મમાં ધોનીની ભૂમિકા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત નિર્દેશક નીરજ પાંડેએ કર્યું છે. આ ફિલ્મ તમે હોટસ્ટાર પર જોઈ શકો છો,

5 / 5
વર્ષ 2014માં આવેલી આ ફિલ્મ ભારતીય બોક્સર મેરી કોમની સ્ટોરી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ મેરી કોમનો રોલ કર્યો હતો. આ બાયોપિક ફિલ્મનું નિર્દેશન ઓમંગ કુમારે કર્યું છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત સુનીલ થાપા, રોબિન દાસ, રજની બસુમૈત્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો. ( all Photo : Twitter)