અંડર 19 એશિયા કપ 2023: ભારતીય ટીમમાં એક માત્ર ગુજરાતી ખેલાડીને મળ્યુ સ્થાન, જાણો તેના રેકોર્ડ

બીસીસીઆઈએ અંડર 19 એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત આજે એટલે કે 25 નવેમ્બર કરી છે. જેમાં 15 ખેલાડીઓ અને અન્ય 3 રિઝર્વ ખેલાડીઓની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે એક ગુજરાતી ખેલાડીને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે.

| Edited By: | Updated on: Nov 26, 2023 | 8:42 AM
4 / 5
ત્યારે જો બોલિંગની વાત કરવામાં આવે તો 100 મેચમાં રૂદ્રએ 59 વિકેટ લીધી છે. બોલિંગમાં તેનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ 5/23 છે.

ત્યારે જો બોલિંગની વાત કરવામાં આવે તો 100 મેચમાં રૂદ્રએ 59 વિકેટ લીધી છે. બોલિંગમાં તેનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ 5/23 છે.

5 / 5
ફિલ્ડિંગમાં પણ રૂદ્રનો રેકોર્ડ ઓછો નથી. તેને 42 કેચ પકડ્યા છે અને 3 વખત રન આઉટ કર્યા છે.

ફિલ્ડિંગમાં પણ રૂદ્રનો રેકોર્ડ ઓછો નથી. તેને 42 કેચ પકડ્યા છે અને 3 વખત રન આઉટ કર્યા છે.

Published On - 9:07 pm, Sat, 25 November 23