ભારતીય ટીમથી દુર સૂર્યકુમાર યાદવ લગ્નના પોશાકમાં મળ્યો જોવા, જુઓ, PHOTO

સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ને બાંગ્લાદેશ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. અને, તેઓ લગ્નમાં હાજરી આપીને આનો ભરપૂર લાભ લઈ રહ્યો છે.

| Edited By: | Updated on: Dec 06, 2022 | 12:50 PM
4 / 5
તમને જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવને આરામના નામ પર બાંગ્લાદેશના પ્રવાસ પરથી દુર રાખવામાં આવ્યો છે પરંતુ તે સ્થાનિક ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રમતો જોવા મળશે. તે મુંબઈ માટે બીજા ગ્રુપ સ્ટેજની મેચમાં હાજર રહેશે.

5 / 5
સૂર્યકુમાર આ પહેલા ટી 20 વર્લ્ડકપ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની સાથે હતો. તે હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યોછે.  તે પોતાની દમદાર રમતના કારણે હવે ટી20નો નંબર વન બેટસમેન પણ છે. (All Photo: Instagram/devishashetty_ and Suryakumar Yadav)