PHOTOS: દીકરા-દીકરી સાથે રિટાયરમેન્ટ લાઈફ એન્જોય કરી રહ્યો છે સુરેશ રૈના, જુઓ તેના સંતાનોની ક્યૂટ તસવીરો
મિસ્ટર IPL તરીકે જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના પોતાના શાનદાર ક્રિકેટ કરિયર માટે જાણીતો છે. તેની રમત, કોમેન્ટ્રીની સાથે સાથે તે તેના પરિવારને કારણે પણ ચર્ચામાં રહે છે. તે હાલમાં તેના પરિવાર સાથે રિટાયરમેન્ટ લાઈફ એન્જોય કરી રહ્યો છે.