FIFA World Cup 2022: ફુટબોલ વર્લ્ડકપ શરુ થાય તે પહેલા કતાર પર મેચ ફિક્સિંગનો આરોપ, 8 ખેલાડીઓને 60 કરોડની ઓફર

|

Nov 20, 2022 | 1:17 PM

ફિફા વર્લ્ડ કપ (FIFA World Cup)ના યજમાન કતાર પર પહેલાથી જ ફિફાના અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. હવે તેના પર વિરોધી ટીમને પણ પૈસા આપવાનો આરોપ લાગ્યો છે.

1 / 5
FIFA વર્લ્ડ કપ 2022નું યજમાન દેશ કતાર સતત વિવાદોમાં છે. પહેલા તેના પર ફિફાના અધિકારીઓને હોસ્ટ કરવા માટે લાંચ આપવાનો આરોપ લાગ્યો હતો.   વર્લ્ડ કપની શરૂઆત પહેલા, તેના પર વધુ એક મોટો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના કારણે વિશ્વભરના ફૂટબોલ ચાહકો ખૂબ જ દુખી અને નિરાશ થશે. (AFP)

2 / 5
સાઉદી અરબના બ્રિટિશ સેન્ટરના રિઝનલ ડાયરેક્ટર અમઝાદ તાહાએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, કતારે મેચ ફિકસિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે. ફિફા વર્લ્ડકપની પ્રથમ ટક્કર યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે થશે. ઓપનિંગ સેરમની બાદ અલ બયાતમાં આ મેચ રમાશે અને તાહાએ આ મેચને લઈ આ દાવો કર્યો છે. (Qatar Football Association Twitter)

3 / 5
 અમઝાદ તાહાના કહેવા પ્રમાણે, કતારે આ મેચ હારી જવા માટે એક્વાડોરને 60 કરોડ રૂપિયાની લાંચ આપી છે. તાહાએ કહ્યું કે કતાર અને એક્વાડોરમાં તેમના સૂત્રોએ આ સમાચાર આપ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે જાહેરમાં માહિતી આપી છે, જેના પર ફિફા અને કતાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. (Ecudor Football Twitter)

4 / 5
તાહાએ પોતાના ટ્વિટમાં લખ્યું કતરે એક્વાડોરના ખેલાડીઓને પ્રથમ મેચ (1-0 બીજા ફામમાં) હારવા માટે 7.4 મિલિયન ડોલરની લાંચ આપી છે. કતર અને એક્વાડરના 5 સુત્રોએ મને આ જાણકારી આપી છે. હું ઈચ્છું છુ કે, આ ખોટું હોય કદાચ મારા આ નિવેદનથી પરિણામ બદલાઈ જાય. દુનિયાઅ ફિફાના ભષ્ટાચારને રોકવા માટે કામ કરવું જોઈએ.(Qatar Football Association Twitter)

5 / 5
કતાર અને એક્વાડોર છેલ્લે વર્ષ 2018માં આમને-સામને થયા હતા. કતર અહીં 4-3થી જીત્યું હતું. કતર પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમી રહ્યું છે અને તે ઈચ્છે છે કે તેમની ટીમ ઘરઆંગણે દર્શકોની સામે જીતે પરંતુ આ માટે લાંચ આપવી ખૂબ જ ખોટું છે. (Ecudor Football Twitter)

Next Photo Gallery