French Open : 14 વર્ષ નહીં 39 વર્ષનો વનવાસ ! સાત્વિક – ચિરાગ શેટ્ટીની શાનદાર સ્ટોરી જુઓ

|

Oct 31, 2022 | 1:06 PM

1983 પછી પ્રથમ વખત ભારતીય પુરુષ ડબલ્સ જોડીએ ફ્રેન્ચ ઓપન જીતી. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે અભિનંદન પાઠવ્યા હતા.

1 / 5
બેડમિન્ટન સ્ટાર સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ રવિવારના રોજ પુરુષ ડબલ્સની ફાઈનલમાં ચીનના લૂ ચિંગ યાઓ  અને યાંગ પો હાનને હાર આપી ફ્રેન્ચ ઓપન સુપર 750નો તાજ પોતાના નામ કર્યો હતો.

2 / 5
સાત્વિક-ચિરાગની જોડીની આ જીત ઐતિહાસિક છે કારણ કે, ભારતે 39 વર્ષ બાદ ફ્રેન્ચ ઓપન પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. વર્ષ 1983માં પાર્થો ગાંગુલી અને વિક્રમ સિંહે છેલ્લી વખત ફ્રેન્ચ ઓપન જીત્યો હતો.

3 / 5
તમને જણાવી દઈએ કે, સાત્વિક-ચિરાગની જોડીને આ વર્ષની સફળ ખુબ જ શાનદાર રહ્યું છે. આ જોડીએ ઈન્ડિયન ઓપન સુપર 500નો ખિતાબ જીત્યો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, થૉમસ કપનો ખિતાબ અને ઓગસ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે

4 / 5
સાત્વિક અને ચિરાગની જોડીએ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય જોડીએ  લુ ચિંગ-યાઓ/યાંગ પો હાનને 21-13, 21-19થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો.

5 / 5
અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું, “ભારતીય બેડમિન્ટન પુરુષ ડબલ્સ જોડી સતવિસાઈરાજ અને ચિરાગ શેટ્ટીને 2022 ફ્રેન્ચ ઓપન જીતવા બદલ અભિનંદન.

Next Photo Gallery