3 ડિસેમ્બરના રોજ પ્રથમ મેચ સાંજે 8 કલાકે તમિલ થલાઈવા vs દંબગ દિલ્હી વચ્ચે રમાશે.
3 ડિસેમ્બરે બીજી મેચ ગુજરાત જાયન્ટ્સ અને બેંગ્લરુ બુલ્સ વચ્ચે સાંજે 9 કલાકે રમાશે. આ બંને મેચ અમદાવાદના ટ્રાન્સ અરેના સ્ટેડિયમમાં રમાશે.