જીતની હેટ્રિક સાથે પોઈન્ટસ ટેબલમાં ક્યા પહોંચ્યા ગુજરાતના જાયન્ટ્સ ?
2 ડિસેમ્બરે શરુ થયેલી પ્રો કબડ્ડી લીગની 10મી સિઝનમાં હમણા સુધી 7 રોમાંચક કબડ્ડી મેચ જોવા મળી છે. ગુજરાત જાયન્ટસની ટીમે હોમ ગ્રાઉન્ડ પર સતત ત્રીજી મેચ જીતીને વિરોધીઓને ચોંકાવી દીધા છે. ચાલો જાણીએ 7 મેચ બાદ પોઈન્ટસ ટેબલનો હાલ.