
તો આજે આપણે Pro Kabaddi League 11માં 52મી મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે તેના વિશે જાણીએ, હરિયાણા 36 પોઈન્ટ સાથે પહેલા સ્થાને, પુનેરી પલટન 33 પોઈન્ટ સાથે બીજા સ્થાન છે. ત્રીજા સ્થાને યુ મુમ્બા 29 પોઈન્ટ સાથે છે. ચોથા સ્થાને પટના 28 પોઈન્ટ અને દબંગ દિલ્હીની ટીમ 27 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે.

જો તમે પણ પ્રો કબડ્ડી લીગનું લાઈવ ટેલિકાસ્ટ જોવા માંગો છો. તો તમે સ્ટાર સ્પોર્ટસ અને મોબાઈલ પર હોટસ્ટાર પર લાઈવ મેચ જોઈ શકો છો. પ્રો કબડ્ડી લીગની મેચ સાંજે 8 કલાકથી શરુ થશે. જ્યારે બીજી મેચ સાંજે 9 કલાકે રમાશે.