Pro Kabaddi League 2021-22: પ્રો કબડ્ડી ટૂર્નામેન્ટમાં U Mumba એ જીત સાથે શરુઆત કરી, Bengaluru Bulls ને 46-30 થી પરાસ્ત કર્યુ

અભિષેક સિંઘના શાનદાર પ્રદર્શનને કારણે U Mumba જીત્યું, પવન સેહરાવતે બેંગલુરુ બુલ્સ (Bengaluru Bulls) ને નિરાશ કર્યા

| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:40 AM
4 / 4
યુ મુમ્બાના બચાવ સામે બેંગલુરુના કેપ્ટન પવન સેહરાવત પાસે કોઈ જવાબ નહોતો અને 7 વખત તેનો સામનો કરવામાં આવ્યો હતો. ધીરે ધીરે મુમ્બાની લીડ વધીને 16 પોઈન્ટ થઈ ગઈ. અંતે, સમય પૂરો થયો અને યુ મુમ્બાએ એકતરફી ફેશનમાં 46-30થી મેચ જીતી લીધી.