
તમને જણાવી દઈએ કે, ફિફા વર્લ્ડ કપ 2016 રાઉન્ડ ઓફ 16 મેચમાં બ્રાઝિલે સાઉથ કોરિયાને 1-4 ગોલથી હરાવ્યું હતું. આ મોટી હાર બાદ જ પોર્ટુગલના 53 વર્ષીય પાઉલો બેંટોએ સાઉથ કોરિયાની ટીમમાંથી પોતાનું પદ છોડવાનું મન બનાવી લીધું છે. જોકે, બાદમાં તેણે કહ્યું કે આ એક પૂર્વયોજિત નિર્ણય હતો.

પાઉલો બેન્ટોએ કહ્યું કે, તે હવે તેના ભવિષ્ય વિશે વિચારવા માંગે છે, જે સાઉથ કોરિયાની ટીમ નથી. તેણે સપ્ટેમ્બરમાં જ આ ટીમ છોડવાનું મન બનાવી લીધું હતું.(All Photo: Getty)