ઓલિમ્પિક મેડલ વિજેતા Boxer Lovlina એશિયન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં, મેડલ નિશ્ચિત

|

Nov 06, 2022 | 1:24 PM

ઓલિમ્પિક વિજેતા લવલીના બોરગોહને જોર્ડનની અમ્માનમાં ચાલી રહેલી એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપની ક્વાર્ટરફાઈનલમાં વેલેન્ટિના ખાલજોવા સામે જીત મેળવી છે, આ જીત સાથે સેમીફાઈનલમાં જગ્યા બનવી છે સાથે 75 કિલો વજનવર્ગમાં પ્રથમ મેડલ પાક્કો કર્યો છે.

1 / 5
 આસામની બોક્સરે ટોક્યો ઓલિમ્પિકમાં 69 ક્રિલો વજનવર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે હવે 75 કિલો વજનવર્ગમાં રમી રહી છે કારણ કે, 69 કિલો વજનવર્ગ પેરિસ ઓલિમ્પિકમાં સામેલ નથી.

2 / 5
લવલીના બોર્ગોહેન એક ભારતીય બોક્સર છે. તેણે 2020 ઓલિમ્પિક ગેમ્સમાં  બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, 2020માં તે અર્જુન એવોર્ડ મેળવનાર આસામની છઠ્ઠી વ્યક્તિ બની હતી.

3 / 5
અંકુશિતા બોરો (66 કિગ્રા) પણ સેમિફાઇનલમાં પ્રવેશી હતી. 22 વર્ષીય બોક્સરે અંતિમ આઠમાં જાપાનની સુબાતા આર્શિયા સામે 5-0થી જીત મેળવી હતી.

4 / 5
પુજા 70 કિલો વજનવર્ગ માટે હાલમાં ટૂર્નામેન્ટની સફર પુરી થઈ ગઈ છે. તેમને કઝાકિસ્તાનની દારિગા શાકિમોવા સામે 0-5થી હાર મળી હતી.  ઓલિમ્પિક ચંદ્રક વિજેતા Boxer Lovlina  એશિયન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચી છે

5 / 5
 2018 AIBA વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ અને 2019 AIBA મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો,બોર્ગોહેન ઓલિમ્પિકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મહિલા ખેલાડી અને આસામની બીજી બોક્સર છે.

Next Photo Gallery