World Cup 2023માં ઉતરશે આ 5 સૌથી અમીર ક્રિકેટર્સ, જુઓ ટોપ 5નું લિસ્ટ
ODI World Cup 2023: 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. વર્લ્ડ કપ માટે 10 ટીમના લગભગ 150 ખેલાડીઓ ભારતમાં હાજર છે. તેવામાં ચાલો જાણીએ કે આ ધૂરંધર ક્રિકેટરોમાં કોણ સૌથી વધારે ધનવાન છે. આ ટોપ 5ના લિસ્ટમાં 2 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે.