નીરજ ચોપરાની સ્પોર્ટ્સ ઈવેન્ટનું 2023નું શેડયૂલ, ભારત માટે 4 મેડલ જીતી શકે છે નીરજ ચોપરા

|

Jan 08, 2023 | 7:46 PM

Neeraj Chopra Schedule : ભારતના સ્ટાર એથલિટ નીરજ ચોપરા આ વર્ષે પણ ભારતનું નામ રોશન કરવા માટે તૈયાર છે. ચાલો જાણીએ નીરજ ચોપરાનું વર્ષ 2023નું સંપૂર્ણ શેડયૂલ.

1 / 5
ટોક્યો ઓલિંપિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા આ વર્ષે મોટી ટુર્નામેન્ટમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે.

2 / 5
ફેડરેશન કપ - સીનિયર એથલિટિક્સ ચૈમ્પિયનશિપ : 15થી 17 મે વચ્ચે ભુવનેશ્વર , ઓડિશામાં.

3 / 5
ડાયમંડ લીગ - 5 મે (દોહા), 30 જૂન (લુસૈન), 21 જુલાઈ (મોનાકો), 31 અગસ્ટ (જ્યૂરિખ), 16-17 સપ્ટેમ્બર (ફાઈનલ -યૂજીન).

4 / 5
વર્લ્ડ એથલેટિક્સ ચૈમ્પિયનશિપ - 19-27 ઓગસ્ટ (બુડાપેસ્ટ, હંગરી)

5 / 5
એશિયન ગેમ્સ - 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે (હાંગ્જૂ, ચીન).

Next Photo Gallery