અભિનેત્રીને પણ પસંદ આવ્યો નીરજ ચોપરાનો સ્ટંટ, ચેમ્પિયનના સ્ટંટ પર કરી કોમેન્ટ

|

Sep 18, 2022 | 10:02 AM

ડાયમંડ લીગમાં ઐતિહાસિક ટાઈટલ જીત્યા બાદ ભારતનો જેવલિન સ્ટાર નીરજ ચોપરા રજાઓ ગાળવા સ્વિટ્ઝર્લેન્ડ ગયો છે.

1 / 5
ભારતનો સ્ટાર ચેમ્પિયન નીરજ ચોપરા હાલમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં રજાઓ માણી રહ્યા છે. આ દરમિયાન તેમણે એક એવો સ્ટંટ કર્યો જેનાથી બોલિવુડ અભિનેત્રી પણ પાગલ થઈ છે.(Samikssha Batnagar instagram)

2 / 5
ડાયમંડ લીગમાં ઐતિહાસિક ખિતાબ જીત્યા બાદ નીરજ રજા પર છે. આ દરમિયાન ઓલિમ્પિક ચેમ્પિયનમાં એક સ્ટંટ કર્યો છે. જેને જોઈ તેના ચાહક વર્ગને આ સ્ટંટ ખુબ પસંદ આવ્યો હતો.

3 / 5
 નીરજ આ બ્રેકમાં એડવેન્ચર કરી રહ્યા છે. તેમણે તેના મિત્રો સાથે બંજી જમ્પિંગ કર્યું છે. ભારતીય સ્ટારને 90 મીટરની ઉંચાઈ પરથી છલાંગ લગાવી છે.

4 / 5
નીરજના આ સ્ટંટને જોઈ ખુબસુરત બોલિવુડ અભિનેત્રી પણ પાગલ થઈ છે. કૈલેન્ડર ગર્લ્સ, પોસ્ટર બોયઝ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સમીક્ષા ભટનાગરને તેના આ સ્ટંટ પર કોમેન્ટ કરી છે.

5 / 5
 સમીક્ષાએ નીરજના આ વીડિયો પર કોમેન્ટ કરી કહ્યું સુપર અને કુલ, સમીક્ષા બાલવીર, દેવો કા દેવ મહાદેવ, કુમકુમ ભાગ્ય જેવી સિરીયલમાં જોવા મળી ચૂકી છે.(Samikssha Batnagar instagram)

Next Photo Gallery