FIFA World Cup:ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને રડાવનાર ગોલકીપરનું ભારત સાથે છે ખાસ કનેક્શન, જાણો શું છે સંબંધ છે?

FIFA વર્લ્ડ કપ 2022માં મોરોક્કન ગોલકીપર યાસીન બૌનો તેની રમતના કારણે ચર્ચામાં છે. તેણે મોરોક્કોને સેમિફાઇનલ સુધી પહોંચવામાં મદદ કરી હતી.

| Edited By: | Updated on: Dec 11, 2022 | 11:47 AM
4 / 5
ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મેલબર્ન સિટી અને ગિરોન વચ્ચે કોચિનના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં  રમાય હતી. આ મેચ  ગિરોનાએ 6-0થી પોતાને નામ કરી હતી. જેમાં બુનોનો પણ મહત્વનો રોલ હતો. ટીમની આગામી મેચ કેરલા બલાસ્ટર્સની સાથે હતી પરંતુ આ મેચમાં બુનોને આરામ આપવામાં આવ્યો હતો(Facebook/@ToyotaYarisLaLigaWorld)

5 / 5
 કતારમાં છેલ્લા આઠમાં પહોંચનારી યુરોપ કે દક્ષિણ અમેરિકાની બહારની એકમાત્ર ટીમ મોરોક્કો ફૂટબોલના મહાકુંભની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરનારો પ્રથમ આફ્રિકન દેશ છે. અગાઉ, કેમરૂને 1990માં, સેનેગલ 2002માં અને ઘાનાએ 2010માં અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ ત્રણમાંથી એક પણ ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી નહોતી.

Published On - 11:16 am, Sun, 11 December 22