CWG 2022 : જ્યારે પહેલીવાર દુનિયાએ જોઈ હતી મિલ્ખાસિંહની ઝડપ, અનેક વિક્રમો તુટવા સાથે શરૂ થઈ હતી ગોલ્ડ મેડલની સફર

|

Jul 21, 2022 | 6:15 PM

બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં ભારતની 322 સભ્યોની ટીમ ભાગ લેશે.

1 / 5
28 જુલાઈના રોજ બર્મિગહામમાં કોમનવેલ્થ ગેમની શરુઆત થવાની છે. ભારતીય ખેલાડી પોતાની તાકાત દેખાડશે. ભારત આઝાદી પહેલાથી આ રમતમાં ભાગ લઈ રહ્યું છે. ભારતે અત્યારસુધી 501 મેડલ જીત્યા છે. જેમાં 181 ગોલ્ડ મેડલ છે, ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ વર્ષ 1958માં જીત્યો હતો અને તેને અપાવનારને ફ્લાઈંગ શીખ બિરુદ આપવામાં આવ્યું હતુ  (Twitter)

2 / 5
મિલ્ખા સિંહ કાર્ડિફ 1958માં 440 યાર્ડની રેસ જીતી કૉમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. સ્ટાર એથ્લિટ મિલ્ખા સિંહે 440 યાર્ડનું અંતર 46.71 સેકન્ડમાં પૂરું કર્યું હતું. આ જીતે કોમનવેલ્થ ગેમમાં ભારતનું કિસ્મત બદલી નાંખ્યું હતુ (Twitter)

3 / 5
 આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, કેનેડા,યુગાન્ડા અને જમૈકાના સ્ટાર એથલિટ્સે ભાગ લીધો હતો. મિલ્ખા સિંહ ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો. તેના માટે એક પડકાર હતો. દક્ષિણ આફ્રિકાના મૈલ્કમ સ્પેસ જે 1956ના સમર ઓલિમ્પિકમાં  6ઠ્ઠા સ્થાન પર હતા. મિલ્ખાએ મૈલ્કમને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો

4 / 5
ભારત પરત ફર્યા બાદ મિલ્ખા સિંહનું ભવ્ય સ્વાગત કરવામાં તે સમયે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આ સ્ટાર ખેલાડીના આગ્રહ પર બીજા દિવસે જાહેર રજા જાહેર કરી હતી. અહિથી મિલ્ખા સિંહએ પોતાની નવી ઓળખ બનાવી હતી અને દુનિયાભરમાં  તેની રફતારની ચર્ચાઓ શરુ થઈ.

5 / 5
વેલ્સના કાર્ડિકમાં કોમનવેલ્થ ગેમ 1958માં ભાગ લેતા પહેલા મિલ્ખા સિંહે દેશમાં મોટા સ્ટાર બની ગયા હતા. તે વર્ષની શરુઆતમાં તેમણે કટકમાં આયોજીત થયેલા નેશનલ ગેમના 200 મીટર અને 400 મીટર ઈવેન્ટમાં નેશનલ રેકોર્ડ તોડ્યો છે. કોમનવેલ્થ ગેમ પછી એ જ વર્ષે એશિયન ગેમમાં તેમણે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. (Twitter)

Published On - 1:08 pm, Fri, 15 July 22

Next Photo Gallery