
હરજય પોતાના દાદા મિલ્ખા સિંઘની ખુબ જ નજીક હતો. યૂએસએ કિડ્સ ચેમ્પિયનશિપમાં દુનિયાના ટોપ અંડર 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તે બધામાંથી હરજય એ 211નો સ્કોર કરીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.

મિલ્ખા સિંઘ ભારતીય દોડવીર હતા. રોમ ખાતે વર્ષ 1960ના ગ્રીષ્મ ઓલિમ્પિક તથા ટોક્યો ખાતે વર્ષ 1964ના ગ્રીષ્મ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એમને "ઉડતા શીખ" તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું હતું.
Published On - 6:50 pm, Fri, 2 June 23