18 કરોડમાં વેચાયા 25 વર્ષ જૂના 1 જોડી બૂટ, આ દિગ્ગજ ખેલાડીએ ફાઈનલ મેચમાં પહેર્યા હતા બૂટ

Michael Jordan : માઈકલ જોર્ડને 1998માં એનબીએ ફાઈનલ મેચમાં કુલ 37 પોઈન્ટ નોંધાવ્યા હતા. આ મેચમાં શિકાગો બુલ્સે 93-88થી યુટા જાઝ સામે જીત મેળવી હતી. વર્ષ 2021માં જોર્ડનના અન્ય એક બૂટની જોડી 14 કરોડ રુપિયામાં વેંચાઈ હતી.

| Edited By: | Updated on: Apr 13, 2023 | 8:20 PM
4 / 5
માઈકલ જોર્ડને છેલ્લી સિઝનમાં પહેરેલી જર્સી 1.01 કરોડો ડોલર એટલે કે આશરે 83 કરોડમાં વેંચાઈ હતી.

માઈકલ જોર્ડને છેલ્લી સિઝનમાં પહેરેલી જર્સી 1.01 કરોડો ડોલર એટલે કે આશરે 83 કરોડમાં વેંચાઈ હતી.

5 / 5
માઈકલ જોર્ડને 1998માં એનબીએ ફાઈનલ મેચમાં કુલ 37 પોઈન્ટ નોંધાવ્યા હતા. આ મેચમાં શિકાગો બુલ્સે 93-88થી યુટા જાઝ સામે જીત મેળવી હતી.

માઈકલ જોર્ડને 1998માં એનબીએ ફાઈનલ મેચમાં કુલ 37 પોઈન્ટ નોંધાવ્યા હતા. આ મેચમાં શિકાગો બુલ્સે 93-88થી યુટા જાઝ સામે જીત મેળવી હતી.

Published On - 7:29 pm, Thu, 13 April 23