CWG 2022: ભારતીય ખેલાડીઓ એક પછી એક થઈ રહ્યા છે બહાર, મેડલની સંખ્યા પણ ઘટી રહી છે

|

Jul 26, 2022 | 3:44 PM

કોમનવેલ્થ ગેમ્સ (Commomwealth Games 2022) 2022ને હવે ગણતરીના દિવસો બાકી છે. તેની શરૂઆત 28 જુલાઈ 2022થી થાય છે અને 8 ઓગસ્ટ 2022 ના રોજ પુર્ણ થાય છે. આ સમગ્ર ટુર્નામેન્ટ ઈંગ્લેન્ડના બર્મિંગહામ શહેરમાં રમાશે.

1 / 5
કોમનવેલ્થ ગેમ્સ 2022નું કાઉન્ટ શરુ થઈ ગયું છે, ભારતે બર્મિગહામ માટે 215 ખેલાડીની જાહેરાત કરી હતી. હવે એક એક કરીને ભારતીય ખેલાડી કોમનવેલ્થ ગેમમાંથી બહાર થઈ રહ્યા છે. ગત્ત કોમનવેલ્થ ગેમમાં ત્રીજા સ્થાન પર રહેનાર ભારતની મેડલની દાવેદારી ઓછી થઈ રહી છે(PTI)

2 / 5
અત્યારસુધી કુલ 5 ભારતીય ખેલાડી બર્મિગહામ કોમનવેલ્થ ગેમમાંથી બહાર થઈ ગયા છે. જેની પાછળનું કારણ તેનું ડોપ ટેસ્ટમાં ફેલ થવું છે. ભારતીય ખેલાડીદોડવીર ધનલક્ષ્મી અને  ટ્રિપલ જંપ નેશનલ રિકોર્ડ હોલ્ડર એશ્વર્યા બાબુ હતી. ધનલક્ષ્મી  4x100 મીટર રિલે ટીમનો ભાગ હતી. (AFI)

3 / 5
થોડા દિવસ પહેલા જ શૉટપુટની IF1 કેટેગરીમાં અનીશ કુમાર અને પાવરલિફ્ટર ગીતા પણ ડોપ ટેસ્ટમાં  ફેલ થયા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. (Twitter)

4 / 5
હવે 4x100 રિલે ટીમની વધુ એક સભ્ય ડોપ મામલે ફંસાઈ ગઈ છે. ભારતીય એથલેટિક્સ ફેડરેશને પણ આની પુષ્ટિ કરી છે,(Afp)

5 / 5
4x100  મીટર 6 સભ્યોની ભારતીય રિલે ટીમના 2 સભ્યો કોમનવેલ્થ ગેમમાંથી બહાર થઈ ગઈ છે,જ્યોતિ અને લોન્ગ જંપરએનસી સોજનને તક મળી શકે છે.(JSW Sports)

Published On - 6:17 pm, Mon, 25 July 22

Next Photo Gallery