
ભારતની સુતીર્થ મુખર્જી અને આહિયા મુખર્જીએ મહિલા ડબલ્સ રેન્કિંગમાં બે સ્થાનનું નુકસાન થયું છે. આ જોડી હવે 32મા સ્થાને આવી ગઈ છે. શ્રીજા અકુલા સેલેના સેલ્વકુમારની જોડીને પણ નુકસાન થયું છે. આ જોડી પણ બે સ્થાન નીચે 57માં સ્થાને પહોંચી ગઈ છે. ( File Photo)

મહિલા સિંગલ્સ કેટેગરીના રેન્કિંગની વાત કરીએ તો મનિકા બત્રા 48માં સ્થાને છે. સુતીર્થા બીજા સ્થાનેથી સરકીને 64મા સ્થાને પહોંચી ગઈ છે. મેન્સ સિંગલ્સમાં અચંતા શરથ કમલ બે સ્થાનથી સરકીને 38મા સ્થાને અને જી સાથિયાન 39મા સ્થાને છે.(File Photo)