મેસ્સી ઇચ્છે તો બનાવી શકે છે એક આખી ક્રિકેટ ટીમ, શરીર પર બનેલા ટેટૂમાં છુપાયેલું છે મોટું રહસ્ય

|

Dec 14, 2022 | 1:27 PM

જેમ મેસ્સીની ખ્યાતિ ફૂટબોલના મેદાનમાં છે, તેવી જ ખ્યાતિ આ મેદાનની બહાર તેની આ રમતમાંથી થયેલી કમાણી અંગે છે. મેસ્સી વિશ્વના સૌથી અમીર એથ્લેટ્સમાંથી એક છે.

1 / 5
FIFA વર્લ્ડ કપ 2022માં મેસ્સી હેડલાઇન બની રહ્યો છે. કારણ તેની રમત છે. તેમનું વર્તમાન ફોર્મ જે એક પછી એક દરેક વિરોધીને ધૂળ ચટાડી રહ્યું છે. આર્જેન્ટિનાની જીતનો માર્ગ તૈયાર કરી રહ્યો છે. પરંતુ, જેમ મેસ્સીની ખ્યાતિ ફૂટબોલના મેદાનમાં છે, તેવી જ ખ્યાતિ આ મેદાનની બહાર તેની આ રમતમાંથી કમાણી અંગે છે. મેસ્સી વિશ્વના સૌથી અમીર એથ્લેટ્સમાંથી એક છે.

2 / 5
વર્લ્ડ ફુટબોલમાં મેસ્સીનું નામ સૌથી મોટું છે. અને આ નામ કતારમાં ચાલી રહેલા મહાકુંભમાં જોવા મળી રહ્યું છે. રમતમાં ટોપ ક્લાસ મેસ્સીની કમાણી મામલે અન્ય ફુટબોલર પર ભારી છે. ઈનસાઈડર મુજબ તેની કુલ કમાણી 600  મિલિયન ડોલર છે. એટલે કે, 4830 રુપિયા છે. આટલા પૈસામાં તો ક્રિકેટ ટીમ બની શકે છે. આ રકમ એટલી છે જેટલી કોઈ ક્રિકેટ બોર્ડની કમાણી પણ નહિ હોઈ.

3 / 5
મેસ્સીની ફુટબોલથી કુલ કમાણી 75 મિલિયન ડોલર એટલે કે, 612 કરોડ રુપિયા છે. તે 55-60 મિલિયન ડોલર એટલે અંદાજે 450 કરોડ રુપિયા પોતાની રમત રમવા સિવાય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા કમાણી કરે છે.

4 / 5
ફુટબોલર મેસ્સીની ઓળખ ખાસ લાઈફસ્ટાઈલ પણ છે. મેસ્સીની પાસે બાર્સિલોનામાં સમુદ્ર કિનારે  519 કરોડ રુપિયાનો એક બંગલો છે. જેના પર એક પ્રાઈવેટ  ફુટબોલ ફીલ્ડ પણ છે. નો ફ્લાય ઝોનમાં બનેલા આ બંગલા સિવાય મેસ્સીની પાસે 77 બેડ રુમવાળી એક હોટલ પણ છે.MiM Stiges નામની આ હોટલમાં એક રાતનું ભાડું 105 પાઉન્ડ સુધી છે. ઘર અને હોટલ સિવાય મેસ્સીની પાસે 100 કરોડ રુપિયાનું એક પ્રાઈવેટ જેટ પણ છે.

5 / 5
મેસ્સી ટેટૂનો પણ ખૂબ શોખીન છે. તેના શરીર પર બનેલા ટેટુનું કનેક્શન તેના પરિવારની સાથે છે. જેમાં ચર્ચિત ટેટુ તેની કમર પર બનેલું છે. તેમણે કમરના લાલ રંગના હોઠનું ટેટુ છે જે તેની પત્નીની કિસને દર્શાવે છે. (ALL Photo)

Next Photo Gallery