
ભારતની આ મશહુર ખેલાડી પાસે અનેક લગ્ઝરી અને મોંઘી કારણ છે. એક કાર તેને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ગિફટમાં આપી હતી. આ સિવાય આનંદ મહેન્દ્રાએ પણ તેને થાર ગિફ્ટ કરી છે. સિંધુ પાસે બીએમડબલ્યુ જેવી મોંઘી બ્રાન્ડની કારો પણ છે.

બેડમિન્ટન રમવાની સાથે, પીવી સિંધુની આવકનો સ્ત્રોત પણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.

તે બેંક ઓફ બરોડા, એશિયન પેઈન્ટ્સ અને મેબેલાઈન જેવી બ્રાન્ડ માટે જાહેરાતો કરે છે. એક સમયે તેની નેટવર્થ અંદાજે 38.9 કરોડ રુપિયા હતી.