Kim Kardashian Photos: કિમ કાર્દાશિયનના હોટ ફોટો જોઈ ફેમસ ઈન્ડિયન કબડ્ડી ખેલાડીએ કોમેન્ટ કરી

|

Jun 21, 2022 | 3:33 PM

કિમ કાર્દાશિયન (Kim Kardashian) એટલે ઈન્સ્ટાગ્રામ ક્વીન અમેરિકન રિયાલિટી ટેલિવિઝન પર્સનાલિટી, મોડલ, બિઝનેસવુમન, પ્રોડ્યુસર અને અભિનેત્રી. કિમ કાર્દાશિયનના ઈન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ છે.

1 / 5
કિમ કાર્દાશિયન (Kim Kardashian)  હંમેશા તેના હોટ ફોટો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે, સોમવારના રોજ પણ Kim Kardashian તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં તે સેક્સી લાગી રહી છે, કિમ કાર્દાશિયનના આ ફોટો ફેન્સ ખુબ લાઈક કરી રહ્યા છે

2 / 5
 તમને જણાવી દઈએ કે, તેના બોયફ્રેન્ડ પીટ ડેવિડસનની સાથે વેકેશન પર છે, હાલમાં કિમ કાર્દાશિયન અને પીટની સાથે કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં બંન્ને ખુબ જ રોમેન્ટિક લાગી રહ્યા હતા

3 / 5
કિમ કાર્દાશિયન હાલમાં ડે ફોટો ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે, તેમાં તમે જોઈ શકો છે કે , કિમે બ્લેક અને સિલ્વર રંગની બિકની પહેરી છે , સમુદ્રમાં કિમ તેની હોટ અદાઓથી સૌને ઘાયલ કરી રહી છે

4 / 5
કિમના આ ફોટોમાં તેની વિદેશી ફેન જ નહિ પરંતુ ભારતીય લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે, આ ભારતીયમાં ફેમસ કબડ્ડી ખેલાડી રાહુલ છે. કિમના ફોટો જોઈ રાહુલ પોતાની રોકી શક્યો નહિ અને  તેમણે કિમના ફોટો પર ઈમોજી શેર કરી છે

5 / 5
તમને જણાવી દઈએ કે, કિમ કાર્દાશિયનની આ ફોટો તેમણે કોમેડિયન બોયફેન્ડ પીટે ક્લિક કરી છે, કિમ તેના બોયફ્રેડની ફોટોગ્રાફી સ્કીલથી ખુબ પ્રભાવિત છે,

Next Photo Gallery