ISL: કિયાન નાસિરીએ ATK મોહન બાગાન માટે હેટ્રિક લગાવીને ઇતિહાસ રચ્યો, પિતા-પુત્રના નામે અનોખો રેકોર્ડ

ISLમાં શનિવારે કોલકાતા ડર્બી મેચ રમાઈ હતી. ATK મોહન બાગાન સ્ટ્રાઈકર કિયાન નાસિરી ISL ઈતિહાસમાં હેટ્રિક કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો

| Edited By: | Updated on: Jan 30, 2022 | 4:01 PM
4 / 5
1980ના દાયકામાં, જમશીદ પૂર્વ બંગાળનો સ્ટાર સ્ટ્રાઈકર હતો અને માજિદ બિસ્કરની જોડી ઘણી હિટ રહી હતી. ઈરાનના બંને ખેલાડીઓ દરેક ટીમ માટે દુઃસ્વપ્ન સમાન હતા. માજિદ પોતાના દેશ પરત ફર્યો પરંતુ જમશીદે આ દેશને પોતાનો બનાવી લીધો અને 21 વર્ષ પહેલા કિયાનનો જન્મ ભારતીય નાગરિક તરીકે થયો હતો.

5 / 5
કિયાન મોહન બાગાનની યુવા પ્રણાલીનો એક ભાગ રહી ચુક્યો છે. 2019-20 માં, તેણે સિનિયર ટીમ માટે ટ્રાયલ આપ્યો, જે પછી કોચ વિકુનાએ તેને I-લીગમાં ડેબ્યૂ કરવાની તક આપી. ATK સાથે મર્જ થયા બાદ કિઆન ISLમાં ગયો અને શનિવારે સાબિત કરી દીધું કે તે તેના પિતાના વારસાને આગળ વધારવા માટે તૈયાર છે.

Published On - 4:01 pm, Sun, 30 January 22