આ છે IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં ઝડપી 100 સિક્સ મારનાર દમદાર ખેલાડીઓ, 2 ગુજ્જુ ખેલાડી પણ લિસ્ટમાં સામેલ

IPL History : આઈપીએલની દરેક સિઝનની દરેકમાં મેચમાં સિક્સરની આતશબાજી જોવા મળતી હોય છે. ઘણા ખેલાડીઓએ તો સૌથી ઓછા બોલમાં 100 સિક્સ પણ પૂરી કરી છે. ચાલો જાણીએ આવા ખેલાડીઓ વિશે.

| Edited By: | Updated on: Mar 10, 2023 | 6:26 PM
4 / 7
ઓલરાઉન્ડર પોલાર્ડે આઈપીએલમાં 1094 બોલમાં 100 સિક્સ ફટકાર્યા હતા.

ઓલરાઉન્ડર પોલાર્ડે આઈપીએલમાં 1094 બોલમાં 100 સિક્સ ફટકાર્યા હતા.

5 / 7
ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલએ અલગ અલગ ટીમ તરફથી રમતા આઈપીએલમાં 1118 બોલમાં 100 સિક્સ ફટકારી હતી.

ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલએ અલગ અલગ ટીમ તરફથી રમતા આઈપીએલમાં 1118 બોલમાં 100 સિક્સ ફટકારી હતી.

6 / 7

બેટ્સમેન ઋષભ પંતએ 1224 બોલમાં 100 સિક્સ ફટકાર્યા છે.

બેટ્સમેન ઋષભ પંતએ 1224 બોલમાં 100 સિક્સ ફટકાર્યા છે.

7 / 7
ગુજ્જુ ઓલરાઉન્ડર યૂસુફ પઠાનએ 1313 બોલમાં 100 સિક્સ ફટકાર્યા છે.

ગુજ્જુ ઓલરાઉન્ડર યૂસુફ પઠાનએ 1313 બોલમાં 100 સિક્સ ફટકાર્યા છે.