
તમને જણાવી દઈએ કે, વિનેશ ફોગાટે બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. બીજી તરફ અંશુ મલિકે જંતર-મંતર પર સ્ટેજ પર કહ્યું કે, બ્રિજ ભૂષણ શરણ સિંહ મહિલા ખેલાડીઓના રૂમની સામે એક રૂમ લેતા હતા અને તેને હંમેશા ખુલ્લો રાખતા હતા

એવા પણ સમાચાર છે કે રમત મંત્રાલયમાં બ્રિજભૂષણ શરણ સિંહ સામેની લેખિત ફરિયાદમાં ક્યાંય પણ જાતીય સતામણીનો ઉલ્લેખ નથી.