ફરી તૂટ્યું ભારતનું હોકી વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન, Hockey world cup 2023માં આવું રહ્યું ભારતનું પ્રદર્શન

Hockey World Cup 2023 : ભારતમાં વર્ષ 2018 બાદ સતત બીજી વાર પુરુષ હોકી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સારી શરુઆત કરી હતી. પણ મહત્વપૂર્ણ મેચમાં હાર થતા ભારતીય ટીમ હોકી વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે.

| Edited By: | Updated on: Jan 22, 2023 | 10:44 PM
4 / 5
ભારતીય ટીમના 9 ગોલમાંથી  4 ગોલ ફિલ્ડ ગોલ હતા. જ્યારે 5 ગોલ પેનલ્ટી કોર્નરથી હતા.

ભારતીય ટીમના 9 ગોલમાંથી 4 ગોલ ફિલ્ડ ગોલ હતા. જ્યારે 5 ગોલ પેનલ્ટી કોર્નરથી હતા.

5 / 5
હોકી વર્લ્ડ કપ 2023ની 4 મેચમાં ભારતીય ટીમને 4 ગ્રીન કાર્ડ અને 1 યેલો કાર્ડ મળ્યો હતો.

હોકી વર્લ્ડ કપ 2023ની 4 મેચમાં ભારતીય ટીમને 4 ગ્રીન કાર્ડ અને 1 યેલો કાર્ડ મળ્યો હતો.