ભારતીય ફૂટબોલ ટીમે રચ્યો ઈતિહાસ, AFC એશિયન કપ 2023 માટે ક્વોલિફાઈ કર્યું

|

Jun 14, 2022 | 1:45 PM

ભારતીય ફૂટબોલ (Indian Football Team) ટીમ એશિયન કપ ક્વોલિફિકેશન ગ્રુપ ડીની છેલ્લી ક્વોલિફાઇ મેચ હોંગકોંગ સામે રમશે.

1 / 5
 ભારતીય ફુટબોલ અને તેમના ફેન્સ માટે ખુશીના સમાચાર છે, ટીમ ઈન્ડિયાએ આગામી વર્ષે યોજાનાર AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કરી લીધું છે, ફિલિપાઈન્સ વિરુદ્ધ એકતરફી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની AFC Asian Cupમાં જગ્યા ફાઈનલ થઈ છે.Palestineની ટીમે Philippines 4-0થી હાર આપી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાને મોટી ભેટ મળી છે. (PC-TWITTER)

2 / 5
  તમને જણાવી દઈએ કે, ફુટબોલ ની ટીમ પાંચમી વખત AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કર્યું છે. આવું પહેલી વાર થયું છે ટીમ સતત બીજી વખત આ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય કર્યુ છે. (PC-PTI)

3 / 5
 ભારત આજે  AFC Asian Cup ક્વોલિફાયમાં વધુ એક મેચ રમવાની છે, ટીમની ટક્કર હોંગ કોંગ સાથે છે જે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. હવે આજની મેચનું પરિણામથી ભારતીય ટીમને કોઈ ફરક પડવાનો નથી (PC-PTI)

4 / 5
ભારતીય ટીમ વર્ષ 2019માં પણ AFC Asian Cup રમી હતી, જ્યાં તે ગ્રુપએમાં છેલ્લા સ્થાન પર હતી. ટીમ 3-2થી મેચ હારી હતી અને એક મેચમાં જીત મેળવી હતી.(PC-PTI)

5 / 5
AFC Asian Cup 2023 ક્વોલિફાયર્સમાં અત્યારસુધીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર છે,ટીમ ગ્રુપ ડીમાં બીજા સ્થાન પર છે અફધાનિસ્તાન અને કંબોડિયા સામે જીત મેળવી છે.

Next Photo Gallery