
વોશિંગ્ટન સુંદરે અત્યાર સુધી ભારતીય ટીમ માટે 4 ટેસ્ટ મેચ રમી છે જેમાં 38 T20નો સમાવેશ થાય છે. તેમજ આઈપીએલની 50 મેચમાં 378 રન બનાવ્યા છે.ક્રિકેટર વોશિંગ્ટન સુંદરની બહેન શૈલજા સુંદર પણ ક્રિકેટર છે. તે તેના રાજ્ય તમિલનાડુ માટે રમે છે. શૈલજા તેના ભાઈની જેમ ઓલરાઉન્ડર છે.

વોશિંગ્ટન સુંદરની બહેન શૈલજા પણ ક્રિકેટર છે. તે તમિલનાડુ તરફથી રમે છે.શૈલજા અને વોશિંગ્ટનના પિતા પણ ક્રિકેટર હતા.શૈલજા ઓપનર હોવા ઉપરાંત લેગ સ્પિનર પણ રહી ચુકી છે. વોશિંગ્ટન તેના કરતા આઠ વર્ષ નાનો છે. (ALL Photo Washington Sundar insta )