Asian Under 20 Athletics Championship : ભારતીય સિનિયર ખેલાડીઓની જેમ જ અંડર-20 ખેલાડીઓ પર દુનિયામાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે. હાલમાં ભારતીય અંડર-20 હોકી ટીમે એશિયા કપમાં ચોથીવાર જીત મેળવી હતી. આજે અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાંથી ભારત માટે આવાજ ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ભરતપ્રીત એ ટૂર્નામેન્ટની શરુઆતના દિવસે 55.66 મીટર સર્વશ્રેષ્ઠ થ્રો કરીને ભારતને બીજો ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો.
5 / 5
અંતિમા પાલ એ આજે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 5,000 મીટર રેસ 17 મિનિટમાં અને 17.11 સેકેન્ડમાં પૂરી કરી હતી. ભારતીય ટીમ 3 મેડલ સાથે હાલમાં મેડલ ટેલીમાં બીજા ક્રમે છે. જાપાન 5 મેડલ સાથે હાલમાં પહેલા ક્રમે છે.