Chess Olympiad 2024 : ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઈતિહાસમાં, ભારતે ગોલ્ડ મેડલ જીત્યો
હંગેરીની રાજધાનીમાં આયોજિત ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર ડી ગુકેશે ફેબિયાનોને હરાવ્યો હતો. ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે.