FIFA Women’s World Cup Prize Money : 3 ગણી વધારે થઈ મહિલા ફિફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની, જાણો પુરુષ ફિફા વર્લ્ડ કપ કરતા કેટલી ઓછી
FIFA Women’s World Cup : આજે 20 જુલાઈ, 2023થી મહિલા ફિફા વર્લ્ડ કપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. તમામ ખેલાડીઓની નજર વર્લ્ડ કપ ટ્રોફીની સાથે પ્રાઈસ મની પર હશે. તેવામાં ચાલો જાણીએ પુરુષ ફિફા વર્લ્ડની સરખામણીએ મહિલા ફિફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની કેટલી છે.
જણાવી દઈએ કે પુરુષ ફિફા વર્લ્ડ કપની પ્રાઈઝ મની મહિલા ફિફા વર્લ્ડ કપ કરતા 4 ગણી વધારે છે. કતારમાં ગયા વર્ષના વર્લ્ડ કપમાં જ્યારે 32 પુરૂષોની ટીમોએ 440 મિલિયન ડોલર હતી.
5 / 5
FIFA પ્રમુખ જિયાન્ની ઇન્ફેન્ટિનોએ વર્ષ 2026 અને 2027માં તેમના આગામી વર્લ્ડ કપમાં પુરૂષો અને મહિલાઓ માટે સમાન ઇનામી રકમનું લક્ષ્ય નક્કી કર્યું છે.