
બિરસા મુંડા સ્ટેડિયમમાં સાંજે 5 વાગ્યે ઈંગ્લેન્ડ અને વેલ્સ ત્રીજી મેચ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે 5-0થી ધમાકેદાર જીત મેળવી હતી. વેલ્સની ટીમ પ્રથમ વખત હોકી વર્લ્ડ કપ રમી રહી હતી.

હાલમાં જ હોકી વર્લ્ડ કપ માટે દુનિયાના સૌથી મોટા હોકી સ્ટેડિયમમાંથી એક એવા Birsa Munda stadiumનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ.