Asian Games 2023 : એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર હરમિલન બેન્સ છે સોશિયલ મીડિયા ‘સુપર સ્ટાર’
ચીનમાં ચાલી રહેલ એશિયન ગેમ્સ (Asian Games 2023) માં રવિવારે ભારતે અનેક મેડલ જીત્યા હતા, જેમાં ભારતની હરમિલન બેન્સે મહિલાઓની 1500 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હરમિલન એક પ્રતિભાશાળી એથલિટ છે. તે ખેલો ઈન્ડિયા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના અનેક ફોલોવર્સ છે. તેના ફોટો અને વીડિયો અનેકવાર વાયરલ થતા રહે છે. ચીનમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી તેણે ઈતિહાસ રચ્યો હતો.
એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર હરમિલન સોશિયલ મીડિયા સુપર સ્ટાર છે. તેના સોશિયલ મીડિયા પર અનેક ફોલોવર્સ છે.
5 / 5
હરમિલન બેન્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નામ 'કવિન' રાખ્યું છે. તે અવાર-નવાર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. અનેક લોકો તેના ફોટોને લાઈક અને શેર પણ કરે છે.