હાર્દિક પંડ્યાને મળ્યા Good News , 25 કરોડ લોકો સાથે શેર કર્યો પ્રેમ

હાર્દિક પંડ્યાના હસમુખા વર્તનને કારણે, તેની ફેન ફોલોઈંગ દરરોજ વધી રહી છે, જેની અસર તેના ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

| Edited By: | Updated on: Mar 07, 2023 | 2:41 PM
4 / 5
હાર્દિકની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નડાલના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડ 79 લાખ ફોલોઅર્સ છે જ્યારે રોજર ફેડરરના 1 કરોડ 10 લાખ ફોલોઅર્સ છે. હાર્દિકના ટ્વિટર પર 80 મિલિયન ફોલોઅર્સ છે અને ત્યાં પણ તેની ધાક વધી રહી છે.

5 / 5
જો આપણે ક્રિકેટર્સની વાત કરીએ તો વિરાટ કોહલી સોશિયલ મીડિયાનો સૌથી મોટો સ્ટાર છે. વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 239 મિલિયન ફોલોઅર્સ છે. હાર્દિક ટી20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે અને ODIમાં ટીમનો વાઇસ કેપ્ટન છે.ટેસ્ટ સીરીઝ બાદ તે ઓસ્ટ્રેલિયા સામેની 3 ODI સીરીઝમાં મેદાન પર જોવા મળશે. જ્યારે રોહિત પ્રથમ વનડેમાં નહીં હોય, ત્યારે હાર્દિક તેની જગ્યાએ વનડે ટીમની કમાન સંભાળશે.