52 કરોડનું ઘર, એક અબજના પ્રાઈવેટ જેટનો માલિક છે લિયોનેલ મેસ્સી, જીવે છે રાજાઓ જેવુ જીવન

વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક આર્જેન્ટિનાના લિયોન મેસ્સી (Lionel Messi)ના હાલમાં 162 આંતરરાષ્ટ્રીય મેચોમાં 86 ગોલ છે. સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi) વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર એથ્લેટ બની ગયો છે.

| Edited By: | Updated on: Jun 24, 2022 | 6:19 PM
4 / 5
ફૂટબોલ સિવાય મેસ્સી એક મોટો બિઝનેસમેન છે, તે બાર્સિલોનાના  4 સ્ટાર હોટલનો માલિક છે,જે તે વિસ્તારની સૌથી લગ્ઝરી હોટલોનો માલિક છે, હોટલમાં 77 બેડરુમ છે જ્યાં એક રાત પસાર કરવા માટે અંદાજે 10 હજાર રુપિયાનું ભાડું છે, આ સિવાય મેસ્સી ઈલબિઝા, માલોરકા, બાક્યૂયેરા અને એન્ડોરામાં પણ હોટલ ખરીદ્યી છે(Lionel Messi Instagram)

5 / 5
મેસ્સીનું કાર કલેક્શન પણ ખુબ ખાસ છે, તેમણે અનેક લગ્ઝરી ગાડી ખરીદ્યી છે તેમની પાસે ઓડી, ફરારીથી લઈ 11 કરોડની  પગાની જોડા કાર પણ છે, તે 95 લાખની ગ્રામટૂરિઝમો અને ફરારી એફ43નો પણ માલિક છે, મેસ્સી ઑડી  કંપની એમ્બેસેડર પણ છે(Lionel Messi twitter)