18 વર્ષની ઉંમર અને વર્લ્ડ કપ ડેબ્યૂ, ધમાલ મચાવનાર યુવા સ્ટાર રેકોર્ડ બનાવ્યો

|

Nov 25, 2022 | 8:55 AM

સ્પેને વર્લ્ડ કપ 2022 (Fifa World Cup 2022)ની પોતાની પહેલી જ મેચમાં કોસ્ટા રિકાને સરળતાથી 7-0થી હરાવ્યું હતું અને 18 વર્ષના મિડફિલ્ડર ગાવીએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

1 / 5
ફુટબોલ વર્લ્ડ કપ જ્યારે પણ આવે છે તો સૌ કોઈની નજર મોટા સ્ટાર પર હોય છે પરંતુ કેટલાક યુવા ખેલાડીઓ પણ આ દરમિયાન પોતાનું નામ અને ઓળખ છોડી જાય છે અને કેટલાક રેકોર્ડ પણ બની જાય છે. સ્પેનના યુવા મિડફીલ્ડર ગાવીએ પોતાની છાપ છોડતા જ એક શાનદાર રેકોર્ડ પોતાને નામ કર્યો છે.(AFP)

2 / 5
સ્પેનના 18 વર્ષના ખેલાડી ગાવીએ ફિફા વર્લ્ડ કપ 2022માં કોસ્ટા રિકા વિરુદ્ધ ગોલ કરી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાના દેશ માટે વર્લ્ડકપમાં ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયા છે.(AFP)

3 / 5
ગાવી પ્રથમ વખત વર્લ્ડકપમાં રમી રહ્યો છે અને પોતાના ડેબ્યુ મેચમાં જ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. આટલું જ નહિ મેદાનમાં ઉતરતાની સાથે જ તે કોઈ મોટી ટૂર્નામેન્ટમાં રમનાર સ્પેનનો યુવા ખેલાડી બની ગયો છે. (Getty Images)

4 / 5
ગાવીએ કોસ્ટ રિકા વિરુદ્ધ મેચની 74મી મિનિટમાં એક શાનદાર ગોલ કરી પોતાની ટીમને 5-0થી લીડ આપી હતી. આ મેચમાં સ્પેને 7-0ના મોટા અંતરથી જીતી હતી.(AFP)

5 / 5
ફુટબોલના વર્લ્ડકપમાં સૌથી ઓથી ઉંમરમાં ગોલનો રેકોર્ડ બ્રાઝીલના મહાન ખેલાડી પેલે (17 વર્ષ,234 દિવસ)ના નામ પર છે. જેમણે 1958માં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે 64 વર્ષ બાદ ગાવી (18 વર્ષ 110 દિવસ) પેલેની નજીક પહોંચી શકે છે.  જોવા જઈએ તો  ગાવી ત્રીજા નંબરના સૌથી યુવા ખેલાડી છે. બીજા નંબર પર મેક્સિકોના મૈનુઅલ રોઝા (18 વર્ષે,90 દિવસ) છે. જેમણે 1930ના પ્રથમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. (Twitter/FIFA World Cup)

Published On - 8:55 am, Fri, 25 November 22

Next Photo Gallery