172 ગોલ, 219 યેલો કાર્ડ અને 5 રેડ કાર્ડ… જાણો ફિફા વર્લ્ડકપ 2022ની રસપ્રદ વાતો

ફિફા વર્લ્ડકપનો 29 દિવસનો ફૂટબોલ મહાકુંબ સમાપ્ત થયો છે. આ વર્લ્ડકપમાં 172 ગોલ થયા હતા. ચાલો જાણીએ ફિફા વર્લ્ડકપ 2022ની રસપ્રદ વાતો.

| Edited By: | Updated on: Dec 19, 2022 | 9:26 AM
4 / 6

ફિફા વર્લ્ડકપ 2022માં 1760 બ્લોકસ થયા છે. 64 મેચ દરમિયાન 219 યેલો કાર્ડ અને 4-5 રેડ કાર્ડ બતાવવામાં આવ્યા છે.

5 / 6

ફિફા વર્લ્ડકપ 2022માં મોરોક્કો, નેધરલેન્ડ, કેમરુન અને વેલ્સના ખેલાડીઓને રેડ કાર્ડ બતાવામાં આવ્યા છે. સૌથી વધારે યેલો કાર્ડ આર્જેન્ટિના ખેલાડીઓને બતાવવામાં આવ્યા છે.

6 / 6

ફિફા વર્લ્ડકપમાં સૌથી વધારે 4 પેનલટી ગોલ આર્જેન્ટિના દ્વારા કરવામાં આવ્યા હતા. ફિફા વર્લ્ડકપમાં 17 પેનલટી ગોલ થયા છે. ફિફા વર્લ્ડકપ 2022માં લગભગ 65 ગોલ અસિસ્ટ દ્વારા થયા હતા. જેમાંથી ઈંગ્લેન્ડના હેરી કેન અને આર્જેન્ટિનાના મેસ્સી એ સૌથી વધારે 3 ગોલ અસિસ્ટ કર્યા છે.