FIFA World Cup: મેસ્સી અને એમ્બાપ્પે વચ્ચે થશે જંગ, જાણો કોણ કોના પર છે ભારે?

|

Dec 16, 2022 | 10:31 AM

આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી અને ફ્રાન્સના કિલિયન એમબાપ્પે (Kylian Mbappe) આ ફિફા વર્લ્ડ કપના સૌથી સફળ ખેલાડીઓમાં સામેલ છે. ફાઇનલમાં બંનેનો મુકાબલો ઘણો રસપ્રદ રહેશે.

1 / 6
ફિફા વર્લ્ડકપનો ખિતાબી જંગ રવિવારના રોજ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે. આ મેચમાં ચાહકો સૌથી વધુ કિલિયન એમબાપ્પે અને લિયોનલ મેસ્સીની જંગમાં જોવા મળશે.

2 / 6
આ વર્લ્ડકપ લિયોનલ મેસ્સીનો છેલ્લો વર્લ્ડકપ છે. તો એમ્બાપ્પેના આંતરરાષ્ટ્રય કરિયરની શરુઆત થઈ છે.

3 / 6
 મેસ્સીએ વર્ષે 2006માં ફિફા વર્લ્ડકપમાં ડેબ્યુ કર્યું હતુ, ત્યારથી અત્યારસુધી તેમણે 25 મેચ રમી છે. તો એમબાપ્પે પોતાનું ડેબ્યું મેચ 2018માં રમી હતી.

4 / 6
મેસ્સીએ ફિફા વર્લ્ડકપમાં 11 ગોલ કર્યા છે. જ્યારે કિલિયને અત્યાર સુધી 9 ગોલ કર્યા છે.

5 / 6
લિયોનેલ મેસ્સી તેની લગભગ બે દાયકા લાંબી કારકિર્દીમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યો નથી. તે જ સમયે, કિલિયન ગત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ફ્રાન્સ ટીમનો ભાગ હતો.

6 / 6
લિયોનલ મેસ્સીએ મેદાન પર સૌથી સમય પસાર કર્યો છે તેના હિસાબે તેના ગોલ ખુબ ઓછા છે.

Next Photo Gallery