
ઈલા ટૂને 36મી મિનિટે ઈંગ્લેન્ડને લીડ અપાવી હતી, પરંતુ સેમ કેરે 63મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. 71મી મિનિટે લોરેન હેમ્પે ઈંગ્લેન્ડને ફરી આગળ કર્યું હતું

90 મિનિટની રમત સમાપ્ત થવાના માત્ર 4 મિનિટ પહેલા, એલેસિયા રુસોએ વધુ એક ગોલ કરીને ઇંગ્લેન્ડની જીત સુનિશ્ચિત કરી હતી અને ઈંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું હતું. (all photo courtesy: google)
Published On - 8:49 am, Thu, 17 August 23