FIFA WC 2022: ઓસ્ટ્રેલિયા સામે મહાન ફૂટબોલર મેસ્સી રમશે કરિયરની 1000મી ફૂટબોલ મેચ

|

Dec 03, 2022 | 5:31 PM

વિશ્વના મહાન ફૂટબોલરમાંથી એક આર્જેન્ટિનાનો ફૂટબોલર મેસ્સી આજે મોટી ઉપલ્બધિ પોતાને નામે કરશે. તેણે એક પણ વાર દેશ માટે ફિફા વર્લ્ડકપ નથી જીત્યો, પણ આ વખતે તે દેશ માટે આ ટ્રોફી જીતવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે.

1 / 5
આજે વર્લ્ડકપની બીજી પ્રી કવાર્ટર ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચમાં ઓર્જેન્ટિનાનો લિયોનલ મેસ્સી મોટો રેકોર્ડ પોતાને નામે કરશે.

2 / 5
મેસ્સીની ટીમ આર્જેન્ટિના કાલે 4 ડિસેમ્બરે રાત્રે 12.30 એ ઓસ્ટ્રેલિયા સામે પ્રી કવાર્ટર ફાઈનલ મેચ રમવા ઉતરશે. મેસ્સીના કરિયરની આ 1000મી મેચ હશે. તે એ ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થશે જેમણે કરિયરમાં 1000 ફૂટબોલ મેચ રમી છે.

3 / 5
આ 1000 મેચોમાં રાષ્ટ્રીય ટીમો અને કલબ ટીમની મેચનો પણ સમાવેશ થાય છે. મેસ્સી એ સ્પેનના દિગ્ગજ કલબ બાર્સિલોના માટે 778 મેચ રમી છે. તેણે ફ્રાંસના કલબ પેરિસ સેન્ટ જર્મેન માટે 53 મેચ રમી છે. જ્યારે પોતાના દેશની ફૂટબોલ ટીમ તરફથી 168 મેચ રમી છે.

4 / 5
મેસ્સી એ ફિફા વર્લ્ડકપ 2022માં 2 ગોલ કર્યા છે. મેસ્સી એ પોતાના કરિયરમાં ઘણી ટુર્નામેન્ટની ટ્રોફી જીતી છે, ફક્ત વર્લ્ડકપની ટ્રોફી જીતી શકયો નથી.

5 / 5
આ પહેલા પોર્ટુગલના રોનાલ્ડો, ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાજી રે ક્લીમેન્સ, ગિયાનલુકી બફન, ડેવિસ જેમ્સ અને જાવી જેવા ખેલાડી 1000 મેચ રમી ચૂક્યા છે.

Next Photo Gallery