FIFA World Cupમાં મહિલા ‘ત્રિપુટી’ રચશે ઈતિહાસ, મેદાનમાં જોવા મળશે વુમન પાવર

|

Dec 01, 2022 | 1:07 PM

FIFA એ કતારમાં રમાનાર વર્લ્ડ કપ (FIFA World Cup)માં 64માંથી 44મી મેચો માટે ઐતિહાસિક નિમણૂંક કરી છે., ફ્રીપાર્ટે આ વર્ષની શરૂઆતમાં ફ્રેન્ચ કપ ફાઇનલમાં પુરૂષોની મેચોમાં પણ રેફરીંગ કર્યું હતું.

1 / 5
 ફ્રાન્સની રેફરી સ્ટેફન ફ્રેપાર્ટ કતારમાં ગુરુવારના રોજ જર્મની અને કોસ્ટા રિકા વચ્ચે ટક્કર જોવા મળશે. આ સાથે પુરુષ વર્લ્ડકપમાં રેફરીની ભુમિકા નિભાવનારી પ્રથમ મહિલા બનશે.

2 / 5
FIFA એ ફ્રેપાર્ટના સહાયક તરીકે બે મહિલાઓની પણ પસંદગી કરી છે, બ્રાઝિલની નુએજા બેક અને મેક્સિકોની કારેન ડિયાઝ મેડિના. આ રીતે આ મેચમાં ત્રણેય મહિલાઓ ફિલ્ડ ઓફિસરની ભૂમિકામાં હશે.

3 / 5
ફૂટબોલની વર્લ્ડ ગવર્નિંગ બોડી FIFA દ્વારા પસંદ કરાયેલી ચોથી મહિલા મેચ અધિકારી અમેરિકાની કેથરિન નેસ્બિટ પણ વિડિયો રિવ્યુ ટીમ સાથે ઑફ-સાઇડ નિષ્ણાત તરીકે અલ બાયત સ્ટેડિયમમાં જોડાશે. અન્ય બે મહિલાઓ, રવાન્ડાની સલીમા મુકાનસાંગા અને જાપાનની યોશિમી યામાશિતા પણ કતારમાં મેચોમાં ફિફા રેફરીની યાદીમાં છે.

4 / 5
ફિફાએ કતારમાં રમાનારી 64માંથી 44મી મેચો માટે ઐતિહાસિક નિમણૂંક કરી છે. ફ્રેપાર્ટ અગાઉ ચોથા અધિકારીની ભૂમિકા પણ નિભાવી ચૂક્યા છે. ફ્રાન્સના 38 વર્ષીય ફ્રેપાર્ટને યુરોપિયન ફૂટબોલ સંસ્થા યુઇએફએ દ્વારા પુરૂષોની મેચોમાં અધિકારીની ભૂમિકા ભજવવા માટે પ્રમોટ કરવામાં આવી છે.

5 / 5
વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ અને ચેમ્પિયન્સ લીગ ઉપરાંત, ફ્રીપાર્ટે આ વર્ષની શરૂઆતમાં ફ્રેન્ચ કપ ફાઇનલમાં પુરૂષોની મેચોમાં પણ રેફરીંગ કર્યું હતું. તે FIFA માટે 2019 મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં પણ પ્રભારી રહી ચૂકી છે.

Next Photo Gallery