મેસ્સીને મળ્યો ગોલ્ડન બોલ એવોર્ડ , ફાઈનલમાં હેટ્રિક મારનાર એમબાપ્પેને મળ્યો ગોલ્ડન બૂટ એવોર્ડ

|

Dec 19, 2022 | 1:29 AM

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ ફિફા વર્લ્ડકપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલ મેચ બની હતી. આર્જેન્ટિનાની ટીમ ઈતિહાસમાં ત્રીજીવાર ચેમ્પિયન બની છે.

1 / 5
આર્જેન્ટિનાની ટીમે ફાઈનલ મેચમાં ફ્રાન્સ સામે રોમાંચક જીત મેળવી હતી. મેચ બાદ ફિફા વર્લ્ડકપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને એવોર્ડથી સમાન્તિ કરવામાં આવ્યા હતા.

2 / 5
ફિફા વર્લ્ડકપ 2022માં મેસ્સી એ 7 ગોલ અને 3 અસિસ્ટ કર્યા હતા. તે વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજ મેચ, પ્રી કવાર્ટર ફાઈનલ, કવાર્ટર ફાઈનલ અને ફાઈનલ મેચમાં ગોલ કરનાર ખેલાડી બન્યો હતો. તેના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે તેને ગોલ્ડન ગોલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

3 / 5
ફ્રાન્સના 23 વર્ષના એમ્બાપ્પે એ ફિફા વર્લ્ડકપ 2022માં 8 ગોલ અને 2 અસિસ્ટ કર્યા હતા. તેણે ફાઈનલ મેચમાં પણ હેટ્રિક ગોલ કર્યા હતા. તેણે પોતોના પ્રદર્શનથી મહાન ફૂટબોલર પેલેની બરાબરી હતી. જેને કારણે તેને ગોલ્ડન બૂટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

4 / 5
આર્જેન્ટિના માટે સૌથી વધારે ગોલ બચાવીને ગોલકીપર Emi Martinez ગોલ્ડન ગ્લવસ એવોર્ડનો એકમાત્ર દાવેદાર બન્યો હતો. તેણે આર્જેન્ટિના માટે મહત્વપૂર્ણ મેચોમાં પેનલટી ગોલ પણ બચાવ્યા હતા.

5 / 5
આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડીઝને ફિફા વર્લ્ડકપ 2022મો યંગ પ્લેયર એવોર્ડ મળ્યો હતો.

Published On - 1:29 am, Mon, 19 December 22

Next Photo Gallery