FIFA Dream Contest માટે દુનિયાભરમાંથી આવ્યા અદ્દભુત આર્ટવર્ક, આ વ્યક્તિના આર્ટવર્કે જીત્યા લોકોના દિલ

20 નવેમ્બરથી કતરમાં ફૂટબોલનો મહાકુંભ ફિફા વર્લ્ડકપ 2022 શરુ થવા થઈ રહ્યો છે. તે પહેલા આખી દુનિયાના ફૂટબોલ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિફા દ્વારા ફેન્સ માટે ફિફા ડ્રીમ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના માટે દુનિયાભરમાંથી અદ્દભુત પેઈન્ટિંગ્સ ફિફાને મોલવામાં આવ્યા હતા.

| Edited By: | Updated on: Nov 16, 2022 | 9:24 AM
4 / 5

કોન્ટેસ્ટ જીતનારને ફિફા વર્લ્ડકપ કતાર 2022ની ક્વાર્ટર ફાઈનલ મેચની 2 ટિકિટ, યાત્રાનો ખર્ચ, ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

કોન્ટેસ્ટ જીતનારને ફિફા વર્લ્ડકપ કતાર 2022ની ક્વાર્ટર ફાઈનલ મેચની 2 ટિકિટ, યાત્રાનો ખર્ચ, ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

5 / 5
આ પેઈન્ટિંગ ફિફા ડ્રીમ કોન્ટેસ્ટમાં વિજેતાબન્યુ છે. સોશિયલ મીડિયા પર ફૂટબોલ ફેન્સ દ્વારા આપવામાં આવેલા વોટને આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યા છે. તેની જાહેરાત ફિફાના આધિકારીક વેબસાઈટ પર કરવામાં આવી હતી.